મનના ભાવોને રજૂ કરવાનું સાધન એટલે નિબંધ. નિબંધલેખન એક કળા છે.
1. તમારા મનગમતા વિષયની
પસંદગી કરો.
2. વિષયને અનુરુપ મુદ્દા તૈયાર કરો.
3. નિબંધની શરુઆત આકર્ષક અને
વષયલક્ષી હોવી જોઇએ.
4. મુદ્દાવાર અલગ અલગ ફકરા
પાડીને વિષયની ચર્ચા કરો.
5. બહારનાં અવતરણો, સુભાષિતો
વગેરેનો જરુર જણાય ત્યાં
ઉપયોગ કરો.
6. નિબંધનું બિનજરુરી લંખાણ ન કરો.
7. નિબંધમાં વિચાર કે ભાવની દ્દષ્ટિએ
પુનરુક્તિ ન થાય તેનું દયાન
રાખો.
8. નિબંધની ભાષા વ્યાકરણની
દ્દષ્ટિએ શુદ્ધ હોવી જોઇએ.
9. જોડણી અને વિરામચિહ્નોનો ખ્યાલ
રાખો.
No comments:
Post a Comment